Sonakshi Sinha is set to marry her boyfriend Zaheer Iqbal
| |

અભિનેત્રી સોનાક્ષી સિંહા પોતાના બોયફ્રેન્ડ ઝહિર ઇકબાલ સાથે લગ્ન કરશે પરંતુ તેના માતા પિતાને એવું કહ્યું કે સાંભળી ને તમારા હોંશ ઊડી જશે

બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનાક્ષી સિંહા લાંબા સમય બાદ ફરીવાર લોકોની વચ્ચે ચર્ચામાં આવી છે. સોનાક્ષી સિંહા તેના બોયફ્રેન્ડ જહીર ઈકબાલને લાંબા સમયથી ડેટ કરતી હતી અને તેઓ હવે 23 જૂન 2024 ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે. પરંતુ હજુ સુધી કોઈ સાચી ખબર સામે આવી નથી પણ આ માહોલ વચ્ચે સોનાક્ષી સિંહાએ પોતાના ઇન્ટરવ્યૂમાં લગ્નને લઈ સૌથી મોટો ખુલાસો કર્યો છે. એણે કહ્યું હતું કે લગ્નને લઈ ખૂબ જ લાંબા સમયથી લોકો મને પ્રશ્ન પૂછતા હતા.તેથી હું આ બધા થી ખૂબ જ પરેશાન થઈ ગઈ છું.

Sonakshi Sinha is set to marry her boyfriend Zaheer Iqbal
Sonakshi Sinha is set to marry her boyfriend Zaheer Iqbal

સોનાક્ષી સિંહા લોકો પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે લગ્ન વિશે સાંભળ્યા બાદ એક કાનેથી જાય છે અને બીજા કાને થી બહાર આવે છે. હું જેની સાથે લગ્ન કરું કે ન કરું તમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. હા મારા લગ્ન છે એટલે મારી મરજીથી જ થશે.આ મારા લગ્ન છે પરંતુ મને ખબર નથી પડતી કે લોકો આ વિશે આટલા ચિંતિત કેમ છે. બીજાને મારા મા બાપ કરતા પણ વધારે ચિંતા થતી હોય તેવું લાગે છે.

Sonakshi Sinha is set to marry her boyfriend Zaheer Iqbal
Sonakshi Sinha is set to marry her boyfriend Zaheer Iqbal

મને દિવસ દરમિયાન અનેક લોકો મારા લગ્ન વિશે પૂછે છે પરંતુ હવે મને આ બધું રમુજી જેવું લાગી રહ્યું છે અને તેની ટેવ પણ પડી ગઈ છે. પરંતુ હજુ સુધી સોનાક્ષી પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરશે કે નહીં તે વાતનું કોઈ ખુલાસો કર્યો નથી પરંતુ માત્ર તેના લગ્નને લઈ ચિંતિત લોકો પર નિશાન સાધ્યું હતું. પરંતુ હાલમાં તો મળતી માહિતી અનુસાર 23 જૂન 2024 ના રોજ બંને લગ્ન કરશે તેવી માહિતી બહાર આવી છે આપને જણાવી દઈએ કે બંને લોકો એકબીજા ને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે અને અનેક ઇવેન્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા.

Sonakshi Sinha is set to marry her boyfriend Zaheer Iqbal
Sonakshi Sinha is set to marry her boyfriend Zaheer Iqbal

પરંતુ હજુ સુધી બંને લોકો વચ્ચે શું ચાલી રહ્યું છે તેની ખાસ માહિતી બહાર આવી નથી. સોનાક્ષીના પિતાએ કહ્યું હતું કે જ્યારે તેઓ લગ્ન કરશે ત્યારે અમે બંને એટલે કે સોનાક્ષી સિન્હાના માતા પિતા આશીર્વાદ આપવા માટે આવશે આ સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ તમામ લોકોએ સોનાક્ષી સિંહા ને અભિનંદન પાઠવ્યા હતા

Sonakshi Sinha is set to marry her boyfriend Zaheer Iqbal
Sonakshi Sinha is set to marry her boyfriend Zaheer Iqbal

સાથે સાથે તેમના ચાહકોને પણ આ જોડી ખૂબ જ પસંદ આવી હતી પરંતુ આવનારા સમયમાં બંને લોકો લગ્ન કરશે કે નહીં તે હવે જોવાનું રહ્યુ પરંતુ હાલમાં તો આ મામલો ખૂબ જ ગરમાયો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *