|

ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચી સુનીલ શેટ્ટી અને તેમના પુત્ર એ માથું ઝુકાવી લીધા મહાકાલ ના આશીર્વાદ – જુઓ સુંદર તસવીરો

બોલીવુડના અનેક અભિનેતા તથા અભિનેત્રીઓ ધાર્મિક મંદિરોમાં જય આશીર્વાદ લેતા જોવા મળ્યા છે. જેના અનેક તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને તે એક ચર્ચાનો વિષય લોકોની વચ્ચે બની ગયો છે થોડા સમય પહેલા જ રવિના ટંડન અને તેની દીકરી ગુજરાતમાં આવેલ ભવ્ય સોમનાથ મંદિરે સોમનાથ દાદા ના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમની મોટી સંખ્યામાં ચાહકોની ભીડ પણ જોવા મળી હતી તથા તેમણે કરોડોનું દાન પણ સોમનાથ મંદિરમાં કર્યું હતું. ત્યારે હાલમાં જ શુક્રવારે સવારે સુનીલ શેટ્ટી તેના પુત્ર અહન શેટ્ટીએ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં જય મહાકાલ ભગવાનના આશીર્વાદ લઈ પૂજા અર્ચના કરી હતી તેની સાથે સાથે માનનીય રાજ્યમંત્રી રાકેશ સિંહ પણ હાજર રહ્યા હતા.

તેમને ભસમાં આરતીનો પણ લાભ લીધો હતો તથા મહાકાલ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી સુનિલ શેટ્ટી તથા તેના પુત્ર અહન શેટીએ ઉજ્જૈનના મહાકાલ મંદિરના ખૂબ જ વખાણ કર્યા હતા તથા તે આ અનુભવ જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકે તેવું પણ કહ્યું હતું ખરેખર આ મંદિર ખૂબ જ અદભુત અને સુંદર છે સુનીલ અને તેમના પુત્ર ભારતીય પોશાકમાં જોવા મળ્યા હતા. તેઓ ધોતી અને સાલમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ લોક તેમના ચાહકોને પણ ખૂબ જ પસંદ આવ્યો હતો . આપણે સૌ લોકો જાણીએ છીએ કે ઉજ્જૈનની ભસ્મ આરતી નું ખૂબ જ મહત્વ છે લોકો આ આરતીમાં જોડાવા માટે કેટલા મહિનાઓ પહેલા જ બુકિંગ કરાવતા હોય છે ત્યારે તેમને ભસ્મ આરતી જોવાનો લાભ મળે છે ભસ્મ આરતી ખૂબ જ વિશિષ્ટ રીતે મહાકાલ મંદિરમાં કરવામાં આવે છે.

આ ભસ્મ આરતી સવારે 3:30 થી 05:30 ના સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. આ ભસ્મ આરતીમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે તેઓ પણ ભસ્મ આરતીના દર્શન કરી મહાકાલ ભગવાનના આશીર્વાદ લઇ ધન્યતા નો અનુભવ કરે છે. સુનીલ શેટ્ટી અને તેમના પુત્ર એ મહાકાલ મંદિરની મુલાકાત દરમિયાન અનેક પોસ્ટ તથા વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આપને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે તેને મહાકાલ મંદિર સાથેની પોસ્ટ શેર કરતાં જય મહાકાલ એવું કેપ્શન માં લખ્યું હતું જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. ઘણા લોકોએ જય જય મહાકાલ ના નારા પણ કોમેન્ટ બોક્ષમાં લગાવ્યા હતા.

તો ઘણા લોકો તેના પોશાકને લઈ ખૂબ જ વખાણ કરતા હતા કારણ કે સુનીલ શેટ્ટી મહાકાલ મંદિરમાં સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ થી પોતાનો પોશાક પહેર્યો હતો. આટલા મોટા બોલીવુડના અભિનેતા હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિ તેઓ ક્યારે ભૂલ્યા નથી. તેથી જ આજે તેઓ તેના ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે સુનીલ શેટ્ટી એ પોતાના જીવનમાં અનેક ફિલ્મો બનાવી છે જે માટે દરેક રોલ ખૂબ જ સારી રીતે નિભાવ્યો છે જે લોકોને આજના સમયમાં પણ ખૂબ જ પસંદ આવે છે તેમની ફિર હેરાફેરી નામની મુવીમાં તેમણે ખૂબ જ કોમેડી રોલ કર્યો હતો જે લોકો આજના સમયમાં પણ તેને ભૂલ્યા નથી સુનિલ શેટ્ટીની દરેક ફિલ્મ બોક્સ ઓફિસમાં ખૂબ જ ધૂમ મચાવે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં કમાણી પણ કરે છે.

તે તેના ચાહકોના પ્રેમને લીધે જ શક્ય બન્યું છે તે હંમેશા તેની સફળતાનો શ્રેય તેમના ચાહકોને જ આપે છે તેઓ હંમેશા કહે છે કે મારા ચાહકો વગર હું કંઈ પણ નથી તેથી જ તે હંમેશા તેના ચાહકોને ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ આપે છે. મહાકાલ મંદિરમાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકોની ભીડ ઉમટી હતી. તેમણે ફિર હેરાફેરી થ્રી આવારા પાગલ દિવાના પાગલ ટુ વેલકમ ટુ ધ જંગલ સુટઆઉટ જેવી અનેક ફિલ્મોમાં પોતાનો રોલ નિભાવ્યો છે.

આ દરેક ફિલ્મે બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી દીધી હતી તેઓ આગામી ફિલ્મ ડ્રામા ઉર્જા નને દિલમાં ગૌરવ કામ લે અને સુરેન્દ્રપાલ સાથે ફરીવાર બોક્સ ઓફિસમાં ચમકવા માટે તૈયાર છે આશા છે કે આ ફિલ્મમાં પણ તેના જીવનની સૌથી હિટ ફિલ્મ બની શકે તેની દરેક ચાહકો રાહ જોઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે આ ફિલ્મ આગળના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટલી ધૂમ મચાવી શકે છે હાલમાં તો સુનીલ શેટ્ટી અને તેના પુત્ર અહનચેટી બંને મહાકાલ મંદિરમાં જોવા મળ્યા હતા જ્યાં તેમણે આગામી ફિલ્મ માટે પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *