એક યુવકે તેના મિત્રના લગ્નમાં એવી ભેટ આપી કે તે રાતો રાત અમીર બની ગયો, વાયરલ વિડીયો તમને વિચારવા પર મજબૂર કરી દેશે
|

એક યુવકે તેના મિત્રના લગ્નમાં એવી ભેટ આપી કે તે રાતો રાત અમીર બની ગયો, વાયરલ વિડીયો તમને વિચારવા પર મજબૂર કરી દેશે

સમગ્ર ભારત દેશમાં લગ્નની સિઝન ખૂબ જ ધામધૂમથી ચાલી રહી છે સાથે સાથે ભારતીય સંસ્કૃતિમાં લગ્નએ વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. પરંતુ લગ્નના માહોલ વચ્ચે ઘણી એવી ઘટના કે કિસ્સા બની જતા હોય છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનતા હોય છે. થોડા સમય પહેલા યોજાયેલા લગ્નમાં એક મિત્રએ…