અમીરી હોય તો આવી!!જુનિયર એનટીઆર ના હાથમાં જોવા મળી ખૂબ જ સ્ટાઈલિશ વોચ તેની કિંમત અને વિશેષતા જાણી ચાહકોના તો હોશ ઉડી ગયા

અમીરી હોય તો આવી!!જુનિયર એનટીઆર ના હાથમાં જોવા મળી ખૂબ જ સ્ટાઈલિશ વોચ તેની કિંમત અને વિશેષતા જાણી ચાહકોના તો હોશ ઉડી ગયા

આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રી કરતા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધારે આગળ નીકળી ગઈ છે કારણ કે લોકો બોલીવુડ ફિલ્મો જોવા કરતા આજના સમયમાં સાઉથના ફિલ્મો જોવાનું વધારે પસંદ કરે છે તેથી જ કહી શકાય કે આજના સમયમાં સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અનેક સફળતાઓ હાસિલ કરી છે.આ સાથે જ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ હંમેશા લોકોની…