વિદેશ જનારા માટે ચેતવણી જનકકિસ્સો!! અમેરિકામાં રહેતા ભારતીય યુવકનું ગુમ થયાના ત્રણ અઠવાડિયા બાદ દર્દનાક મોત તેના પિતાને આવતા હતા છેલ્લા દસ દિવસથી ધમકી ભર્યા કોલ ત્યારબાદ લાશના એવા થયા હાલ કે કિડની પણ…

હાલમાં તમામ યુવાનો વિદેશ તરફની રાહ વધારે પસંદ કરી રહ્યા છે ત્યાં જઈને અનેક લોકોને અભ્યાસ કરી સ્થાયી થવાનું સપનું હોય છે તો ઘણા લોકો પૈસાદાર થવાના સપના સજાવીને વિદેશ તરફ આગળ વધતા હોય છે. પરંતુ હાલમાં વિદેશની રાહ પણ ઘણી મુશ્કેલ થઈ ગઈ છે. કારણ કે અવારનવાર વિદેશમાંથી અનેક હત્યા આત્મહત્યા તથા અકસ્માતના કિસ્સાઓ…