ચૂંટણી પહેલા આવી શકે છે ગુજરાતમાં વરસાદનું સૌથી મોટું સંકટ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી,જાણો ગુજરાતના કયા શહેરોમાં પડશે ભારે વરસાદ

ચૂંટણી પહેલા આવી શકે છે ગુજરાતમાં વરસાદનું સૌથી મોટું સંકટ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી,જાણો ગુજરાતના કયા શહેરોમાં પડશે ભારે વરસાદ

હાલ સમગ્ર ગુજરાતમાં ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ થોડા સમયથી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેવાથી તમામ લોકોને ગરમીમાંથી છુટકારો મળી રહ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ સુરત વડોદરા, રાજકોટ માં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાયો હતો જેને કારણે…