પિતાના મૃત્યુ બાદ બાળકે રસ્તા પર એવું કામ કર્યું કે વીડિયો જોઈ તમારી આંખમાંથી પણ આંસુ નીકળી જશે,જુઓ વાયરલ વિડિયો
આજના સમયમાં સોશિયલ મીડિયાનો પાવર દરેક લોકોને રાતોરાત ફેમસ બનાવી દેતો હોય છે. હાલમાં જ દસ વર્ષનો બાળક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આ બાળક વાયરલ થતા ની સાથે જ લોકો દિલ્હીના તિલક નગર પહોંચ્યા હતા. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે એક નાનકડો દસ વર્ષના બાળક દુકાન પર ઊભા રહી રોલ…