આકાશ અંબાણી મુંબઇ ઇન્ડિયન્સની જીત માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ગણપતિ બાપા ના લીધા આશીર્વાદ મુંબઇ ઇન્ડિયન્સ ટીમ માટે એવું કહ્યું કે…
આજના સમયમાં મુકેશ અંબાણીની રિલાયન્સ કંપની માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણે ડંકો વગાડી રહી છે જોકે અંબાણી પરિવાર પણ પોતાની કંપની સાથે સાથે સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ નામના મેળવી છે સમગ્ર અંબાણી પરિવાર આટલા અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મને ક્યારેય ભૂલ્યા નથી. તેઓ અવારનવાર સમગ્ર ભારતમાં આવેલા…