મેટ ગાલા ઇવેન્ટમાં આલિયા ભટ્ટએ પ્રેસ્ટલ ગ્રીન સાડી સાથે જોરદાર એન્ટ્રી કરી, આ સાડી ની કિંમત અને વિશેષતા જાણી લોકો પણ હેરાન રહી ગયા
બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના ફિલ્મો સાથે સાથે આઉટફીટ અને અનેક ઇવેન્ટ ને કારણે ચર્ચામાં રહે છે. આજના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આલિયા ભટ્ટ પોતાના અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે.તેથી જ તેના ખૂબ મોટી સંખ્યા માં ચાહકો રહેલા છે.જે તેમને ખૂબ પ્રેમ કરે છે. આલિયા ભટ્ટ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટ ના…