આશ્રમ સીરીઝ ની અભિનેત્રી ઈશા ગુપ્તાનો લહેંગા ચોલીમાં લુક જોઈ લોકોને પરસેવા છૂટી ગયા લોકો પણ બોલી ઉઠ્યા કે સુંદરતાની તમામ હદો વટાવી દીધી

આશ્રમ સીરીઝ ની અભિનેત્રી ઈશા ગુપ્તાનો લહેંગા ચોલીમાં લુક જોઈ લોકોને પરસેવા છૂટી ગયા લોકો પણ બોલી ઉઠ્યા કે સુંદરતાની તમામ હદો વટાવી દીધી

હાલના સમયમાં બોલીવુડના અનેક દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓ લોકોની વચ્ચે પોતાના લુક થી ધૂમ મચાવી રહ્યા છે. લોકો પણ બોલીવુડની અનેક અભિનેત્રીઓના લૂક જોઈ તેના દિવાના બની ગયા છે. હાલમાં જ બોલીવુડની મશહૂર અભિનેત્રી ઈશા ગુપ્તાએ પોતાનો હોટ ને બોલ્ડ અંદાજ લોકોને બતાવ્યો હતો. ઈશા ગુપ્તાના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેના આવા…