પ્રકૃતિ પ્રેમી યુવકે પોતાના લગ્નની કંકોત્રી માં એવું કર્યું કે લોકો પણ જોતા જ રહી ગયા સાથે લગ્ન ના જમણવારમાં લોકોને એવી વસ્તુ આપી કે….
હાલમાં ભારતમાં ચારેકોર લગ્નનો માહોલ ધૂમ મચાવી રહ્યો છે. આજના લોકો લગ્નને યાદગાર બનાવવા માટે આવું નવું કરતા હોય છે જે લોકો ક્યારેય ભૂલી શકતા નથી. લગ્ન સાથે સાથે લગ્નની કંકોત્રી પણ લોકોમાં એક નવું આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ઘણા લોકો લગ્નની કંકોત્રી દ્વારા લોકોમાં અનોખો સંદેશ ફેલાવતા હોય છે. હાલમાં જ એક પક્ષી…