ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં વ્યક્તિ નહીં પરંતુ કુતરાઓ છે કરોડપતિ તેમની પાછળનું રહસ્ય જાણી તમે પણ ચોકી જશો
આજે આવા ઘોર કળિયુગમાં પણ માનવતાના ઉત્તમ ઉદાહરણો આપણી આસપાસ જોવા મળી રહે છે જેની વાત સાંભળી આપણને ઘણીવાર લાગે છે કે આજના સમયમાં પણ માનવતા જીવંત છે આવું જ એક ઉત્તમ ઉદાહરણ ગુજરાતના મહેસાણા જિલ્લાના પંચોત ગામમાં જોવા મળ્યું હતું. આ ગામમાં કોઈ વ્યક્તિ નહીં પરંતુ કુતરાઓ કરોડપતિ છે આ વાત જાણીને આપને પણ…