કાચા બદામથી ફેમસ થયેલી tiktok સ્ટાર અંજલી અરોરા રામાયણ ફિલ્મ માં સીતાનો રોલ નિભાવશે, રીયલ લાઇફમાં જીવે છે આવું જીવન જુઓ વાયરલ તસવીરો
|

કાચા બદામથી ફેમસ થયેલી tiktok સ્ટાર અંજલી અરોરા રામાયણ ફિલ્મ માં સીતાનો રોલ નિભાવશે, રીયલ લાઇફમાં જીવે છે આવું જીવન જુઓ વાયરલ તસવીરો

હવે ટૂંક જ સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીની રામાયણ ફિલ્મ લોકોની વચ્ચે આવવા જઈ રહી છે આ ફિલ્મને જોવા માટે તમામ લોકો ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. નીતેશ તિવારીની આવનારી રામાયણ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામનો રોલ નિભાવશે જ્યારે સાઉથ ઇન્ડસ્ટ્રીઝ અભિનેત્રી સાય પલ્લવી માતા સીતા નો રોલ નિભાવવા માટે તૈયાર છે. આ સમાચાર વચ્ચે અભિષેક…