ગુજરાતના ગાયક કલાકાર કાજલ મહેરીયાએ ખરીદી સૌથી મોંઘી લક્ઝરીયસ કાર, તસ્વીર શેર કરતા કેપ્શન માં એવું લખ્યું કે ચાહકો પણ હેરાન રહી ગયા
ગુજરાતમાંથી અનેક કલાકારોએ ભારતીય લોકસંસ્કૃતિ ના ગીતો તથા તેના વારસાને જાળવી રાખ્યો છે તેમાં પણ અનેક કલાકારોની યાદીમાંથી કાજલ મહેરીયા હંમેશા આગળ રહે છે. કાજલ એ પોતાના જીવનમાં અનેક સંઘર્ષો કરી આજે સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે તેના જીવનને લગતી અનેક વાત તે પોતાના સોશીયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતી હોય છે. તેવામાં કાજલ મહેરીયા એ…