કિંજલ દવેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે ખુબ વાયરલ…! ચૈત્ર નવરાત્રીની શુભકામના આપતા એક ગીત ગાયું અને પછી કહ્યું “મને સગાઈ તૂટવાનો કોઈ ગમ નથી…”
પવન જોષી સાથેની સગાઈ તોડી નાખ્યા પછી કિંજલ દવે પ્રથમ વખત જાહેરમાં દેખાઈ. આપણે બધા જાણીએ છીએ કે કિંજલ દવેની સગાઈ સાટા પદ્ધતિથી થઈ હતી. પછી અલગ થવું પડ્યું. હવે કિંજલ દવેએ આ વાત સ્વીકારી છે અને આગળ વધી છે. થોડા દિવસ પહેલા તે મહાકાળી માના દર્શન કરવા પાવાગઢ પહોંચી હતી. શું તમે જાણો છો…