ડાયરા કિંગ કિર્તીદાન ગઢવીના પરિવારની સુંદર તસવીરો સોશિયલ મીડિયામાં થઇ ફરતી…જુઓ તમે પણ
આવો જાણીએ ગુજરાતના લોકપ્રિય ડાયરા કિંગ કીર્તિદાન ગઢવીના પરિવાર વિશે. પરંતુ તે પહેલા તેમની જીવનયાત્રા વિશે વાત કરીએ. કીર્તિદાન ગઢવીનો જન્મ અને ઉછેર ગુજરાતના આણંદ જિલ્લાના વાલોડમાં થયો હતો. તેમને નાનપણથી જ સંગીત પ્રત્યે ભારે લગાવ હતો. તેમણે એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ વડોદરા યુનિવર્સિટીમાંથી શાસ્ત્રીય સંગીતમાં માસ્ટર ડિગ્રી મેળવી. શરૂઆતમાં, કિર્તીદાનને…