ભક્તોની આતુરતાનો આવ્યો અંત!! કેદારનાથ ધામ ના ખુલ્યા દ્વાર, ઢોલ નગારા શરણાઈ સાથે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી જોવા મળ્યા ખુશીના આંસુ જુઓ વાયરલ તસવીરો
દરેક લોકોનું સપનું જીવનમાં એકવાર કેદારનાથ જવાનું હોય છે. કારણ કે કેદારનાથમાં સ્વર્ગ કરતાં પણ વિશિષ્ટ અનુભવ થાય છે.તેવા માં અખાત્રીજના પાવન પર્વ પર કેદારનાથના દ્વાર ખુલતા ની સાથે જ ભક્તોની આતુરતાનો અંત આવ્યો હતો. આ બાદ હવે ચારધામની યાત્રાનો પ્રારંભ થશે. દ્વાર ખુલતા ની સાથે જ દરેક ભક્તોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા તથા…