સાવધાન થઈ જજો!! કોરોના ની રસીના કારણે બે યુવતીના થયા મોત, પરિવાર એ રસી ની કંપની સામે ફરિયાદ નોંધાવી કાર્યવાહી ની માંગ કરી જાણો શું છે તેનું સાચું કારણ
છેલ્લા ઘણા દિવસોથી કોરોનાની વેક્સિન ને લઈ મૃત્યુના અનેક સમાચાર સામે આવતા થયા છે. આ સમાચાર વચ્ચે ભારતના એક પરિવારે સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા સામે કેસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાનો ભોગ બનનાર ના પિતા વેનું ગોપાલે કહ્યું હતું કે મારી પુત્રીનું રસીને કારણે જુલાઈ 2021માં મૃત્યુ થયું હતું.આ રસી બ્રિટનની ફાર્મા કંપની…