શિવ કથાકાર ગીરીબાપુની વિશિષ્ટ ઉપસ્થિતિમાં ઉજ્જૈન ખાતે કિર્તીદાન ગઢવીએ શિવ ભજનો ગાઇ સૌને મોહિત કરી દીધા,હાર અને ખેસ પહેરાવી કિર્તીદાન ગઢવી નું થયું સન્માન
આપ સૌ લોકો જાણો છો કે હાલમાં ઉનાળાના વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે. આ સમય વચ્ચે ગુજરાતના અનેક કલાકારો દેશ વિદેશના પ્રવાસ પર જોવા મળે છે પરંતુ ગુજરાતના લોકલાડીલા કલાકાર કિર્તીદાન ગઢવી પોતાના સમગ્ર પરિવાર સાથે ઉજ્જૈન મહાકાલ ભગવાનના દર્શન કર્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે આ તસવીરોમાં ચાહકો…