વાહ દિલ જીતી લીધું!! ચેન્નઈ સુપર કિંગ્સ ના તમામ ખેલાડી ઓ એ મહેન્દ્રસિંહ ધોની સાથે કેક કટીંગ કરી બેટ ડોક્ટર નો જન્મદિવસ ઉજવ્યો,જુઓ વાયરલ તસવીરો

વાહ દિલ જીતી લીધું!! ચેન્નઈ સુપર કિંગ્સ ના તમામ ખેલાડી ઓ એ મહેન્દ્રસિંહ ધોની સાથે કેક કટીંગ કરી બેટ ડોક્ટર નો જન્મદિવસ ઉજવ્યો,જુઓ વાયરલ તસવીરો

Ipl 2024 માં સીએસકે ની ટીમ આ વર્ષે પણ કપ જીતવાના અંદાજમાં લાગી રહી છે સાથે સાથે આ વર્ષે મહેન્દ્રસિંહ ધોની નહીં પરંતુ નવા યુવા કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ હેઠળ સીએસકે ટીમ રમી રહી છે ઋતુરાજ એ પણ પોતાની ટીમ માટે ખૂબ રન બનાવી અનેક વાર પોતાની ટીમને વિજેતા બનાવી છે. આ માહોલ વચ્ચે સીએસકે ના…