ડોલી ચાય વાળની ડિમાન્ડ તો દિવસે ને દિવસે વધતી જ જાય છે – મુખ્યમંત્રી પણ પહોંચ્યા ડોલી ભાઈની ચા પીવા । જુઓ વિડીયો
પોતાના ચા બનાવવાના અંદાજને કારણે ડોલી ચાય વાળા એ આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ નામના અને ઓળખ ઊભી કરી છે ડોલી ચાય વાલા ને ત્યાં ચા પીવા માટે બોલીવુડ હોલીવુડ થી માંડી અનેક રાજનેતાઓ પણ આવી રહ્યા છે. ડોલી ચાય વાલાનો ચા બનાવવાનો અનોખો અંદાજને કારણે દુનિયાના સૌથી અમીર…