બોલીવુડની અભિનેત્રી તાપસી પન્નુએ પોતાની બહેન સાથે કેયુકેનહોફ માં વેકેશન ની મજા માણી, આવી હોટ તસવીરો તમે આજ સુધી નહીં જોઇ હોય
|

બોલીવુડની અભિનેત્રી તાપસી પન્નુએ પોતાની બહેન સાથે કેયુકેનહોફ માં વેકેશન ની મજા માણી, આવી હોટ તસવીરો તમે આજ સુધી નહીં જોઇ હોય

આજકાલ બોલીવુડના અનેક સુપરસ્ટારો ઉનાળા વેકેશન ની મજા માણી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી હોય છે આ માહોલ વચ્ચે બોલીવુડની મશહૂર અભિનેત્રી તાપસી પન્નુ પોતાની બહેન સાથે એમ્સ્ટરડેમમાં રજાઓ માણી રહી છે. હાલમાં તાપસી પન્નુ પોતાના વેકેશનની અનેક તસવીરો શેર કરી રહી છે. વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે…