HOME | Lates News | સમાચાર
ગુજરાતના આ ખેડૂતે બનાવ્યું 51 હજારની કિંમતનું દુનિયાનું સૌથી મોંઘુ ઘી, 123 દેશોમાં ચલાવે છે ધંધો જાણો શું છે આ ઘીની ખાસિયત
આપણા ભારત દેશને ખેતીપ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ગુજરાતમાં મોટેભાગના લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ગુજરાતના ઘણા ખેડૂતો દિવસ રાત મહેનત કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે પરંતુ ઘણા ખેડૂતો પોતાની કળા અને આવડતથી લાખો કરોડો રૂપિયાની કમાણી કરે છે. આવા જ એક ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ…