કાશી ની સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીચી કદની મહિલાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. પરંતુ આ મહિલા વિશે જાણી તમે પણ ચોકી જશો
આપણે ઘણી વાર સાંભળ્યું છે કે જ્યારે વ્યક્તિ સફળતાના શિખરો પ્રાપ્ત કરે છે ત્યારે તેનું રૂપ કદ માન્ય રહેતું નથી દુનિયા માત્ર તેમની સફળતા જ જુએ છે. આવી જ એક સફળ નિડર અને આત્મવિશ્વાસુ મહિલાની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને પોતાની સફળતાથી આજે સમગ્ર ભારતમાં પોતાની એક અલગ નામના ઊભી કરી છે આ…