લગ્ન પહેલા ચતુર દુલ્હને તેના થનારા પતિ સામે મૂકી ચોંકાવી દેતી શરતો..! મોટા પેપર ઉપર લખ્યું લિસ્ટ અને…જુઓ વિડીયોમાં

લગ્ન પહેલા ચતુર દુલ્હને તેના થનારા પતિ સામે મૂકી ચોંકાવી દેતી શરતો..! મોટા પેપર ઉપર લખ્યું લિસ્ટ અને…જુઓ વિડીયોમાં

લગ્નના માહોલ વચ્ચે સોશિયલ મીડિયામાં અનેક રમુજી વિડિયો વાયરલ થતા હોય છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હોય છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં અગ્નિની સાક્ષી વર વધુ અનેક વચનોથી બંધાતા હોય છે પરંતુ થોડા સમય પહેલા યોજાયેલા લગ્નમાં દુલ્હનને એક કાગળમાં અનેક શરતો લખી દુલ્હા પાસે સિગ્નેચર કરાવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ…