ગુજરાતની આ દીકરી પોતાના એક જવાબથી રાતો રાત સ્ટાર બની ગઈ, પત્રકાર ના પૂછવાથી દીકરીએ કહ્યું હું ખુશ છું લોકો પેટ પકડી ને હસ્યા જુઓ વાયરલ વિડીયો
હાલ સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને તમામ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે તમામ વિદ્યાર્થીઓ પોતાની મહેનત અને સંઘર્ષ ને કારણે ઉત્તમ પરિણામ લાવવામાં સફળ રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને સારું પરિણામ આવતા પોતાની આંખમાં ખુશી ના આંસુ જોવા મળ્યા હતા. પરંતુ પરિણામ આવતા ની સાથે જ એક…