આ તો ઘોર કળિયુગ!! ચાર દિવસની માસુમ બાળકીનું પોતાની દાદીમાએ ધાબળામાં વીટોળી ગળું દબાવી આપ્યું દર્દનાક મો-ત કારણ જાણી પરિવારના હોશ ઉડી ગયા
સમગ્ર ગુજરાતમાં હત્યા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ઘણીવાર પ્રેમ સંબંધને કારણે તો ઘણીવાર સંપત્તિને કારણે તો ઘણીવાર અન્ય નાની મોટી વાતોમાં હત્યાના કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ ઘણીવાર અમુક કિસ્સાઓ સાંભળી આપણે પણ વિશ્વાસ કરી શકતા નથી જે હત્યા ની વાત વિશે સાંભળીને આપણે ઘણીવાર આપણે પણ વિચારવા માટે મજબૂર થઈ જઈએ કે…