વડોદરામાં પાણીપુરીની લારી ચલાવતા પિતાની દીકરીએ ધોરણ 10 માં 96% સાથે પોતાના સમગ્ર પરિવારને ગર્વ અપાવ્યું, સવારે ચાર વાગે ઉઠી પિતા ને કરતી હતી મદદ આવી સંઘર્ષ કહાની તમે આજ સુધી નહીં સાંભળી હોય
સમગ્ર ગુજરાતમાં ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતના ઘણા બાળકોએ પોતાની મહેનત સંઘર્ષ વડે ઉત્તમ પરિણામ લાવી પોતાના પરિવાર અને દેશનું નામ રોશન કર્યું છે. પરંતુ પરિણામના માહોલ વચ્ચે ઘણી એવી કહાની સામે આવી હતી કે જેને સાંભળી તમે પણ વખાણ કરવા લાગશો. સામાન્ય પરિવારમાંથી આવતી વડોદરા ની દીકરીએ 10 મા ધોરણની પરીક્ષામાં…