ધન્ય છે પિતા અને પુત્રીના પ્રેમને!! 40 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાનમાં પિતા પોતાની દિવ્યાંગ પુત્રીને ખંભે ઊંચકી પાવાગઢનો ડુંગર ચડી માતાજીના દર્શન કર્યા આ દ્રશ્ય જોતાની સાથે જ તમામ ભક્તો ભાવુક થઈ ગયા
સમગ્ર ભારતમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અનેક લોકો માતાજીના તીર્થ સ્થાને જઈ પોતાની શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કરે છે તથા માતાજીની પૂજા આરાધના પણ કરતા હોય છે. ચૈત્રી નવરાત્રીના દિવસોમાં માતાજીના અનેક મંદિરોમાં ભક્તોની ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે. તેવામાં ઘણીવાર લોકોની માતાજી પ્રત્યેની અતૂટ આસથા શ્રદ્ધા અને વિશ્વાસ…