1950 ની આ ફિલ્મમાં અભિનેત્રી પ્રથમ વખત બિકીની પહેરી હોટ અંદાજ માં જોવા મળી હતી, તસવીરો જોઈ તમે ફિદા થઈ જશો જાણો કોણ છે આ હોટ અભિનત્રી
આજના સમયમાં ફિલ્મની અનેક અભિનેત્રી બીકીની અથવા શોર્ટ કપડા પહેરી ફોટોશૂટ કરાવતી હોય છે આ તમામ વાતો હવે આજના સમયમાં સામાન્ય થઈ ચૂકી છે પરંતુ પહેલાના સમયમાં આવું ફોટોશોટ એ ખૂબ મોટી વાત હતી.જ્યારે પ્રથમવાર અભિનેત્રી શર્મિલા ટાગોરે પોતાની ફિલ્મ માટે 1967 માં બિકીની પહેરી ત્યારે આ એક મુખ્ય સમાચાર બની ગયા હતા અને લોકોએ…