ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા ખૂબ જ દુઃખદ સમાચાર, મશહૂર દિગ્દર્શક નું થયું નિ-ધન તમામ સુપર સ્ટાર અંતિમ વિધિમાં રહ્યા હાજર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યા ખૂબ જ દુઃખદ સમાચાર, મશહૂર દિગ્દર્શક નું થયું નિ-ધન તમામ સુપર સ્ટાર અંતિમ વિધિમાં રહ્યા હાજર

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અવારનવાર અનેક દુઃખદ સમાચાર સામે આવતા હોય છે હાલમાં જ મશહૂર દિગ્દર્શક સંગીત સિવાન નું આઠ મે ના રોજ દુખદ નિધન થયું હતું. આ સમાચારથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક નો માહોલ સર્જાયો હતો. સંગીત સિવાન ના અંતિમ સંસ્કારમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એમાં અનુપમ ખેર, ફરદીન ખાન, રિતેશ દેશમુખ, તુષાર કપૂર…