ઘોર કળયુગમાં થયો અનોખો ચમત્કાર!!પિતા ના મૃત્યુ બાદ પણ દીકરી ના લગ્ન માં પિતા બાજનું સ્વરૂપ લઇ આવ્યા ને દીકરીના ખોળામાં બેસી આપ્યા આશીર્વાદ આ બાદ એવું થયું કે….
આપણે ઘણી વાર સાંભળ્યું છે કે દીકરીના લગ્નનો તેના પિતાને સૌથી વધારે હરખ હોય છે. દીકરીના લગ્નમાં ઘણીવાર આપણને પિતા પુત્રી નો પ્રેમ જોવા મળે છે જે દ્રશ્ય જોતાની સાથે જ આપણે પણ ભાવુક થઈ જતા હોઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે પિતાની હયાતી ન હોવા છતાં પણ પિતાએ પુત્રીના લગ્નમાં…