હીરાના વેપારીની પત્નીની ને એવી બીમારી હતી કે કોઈ ડોક્ટર સારી ન કરી શક્યા …પછી ગાયનાં દૂધ-ઘી થી પત્નીની બીમારી દૂર થઇ

હીરાના વેપારીની પત્નીની ને એવી બીમારી હતી કે કોઈ ડોક્ટર સારી ન કરી શક્યા …પછી ગાયનાં દૂધ-ઘી થી પત્નીની બીમારી દૂર થઇ

સુરતમાં એક હીરાના વેપારીની પત્નીને એવી બીમારી હતી કે છેલ્લા 25 વર્ષથી ઘણી સારવાર કરાવી નાખી છતાં તેને તેનો ઉપાય ન મળ્યો. આ વેપારીની પત્નીને સોરાયસીસની બીમારી હતી. ખાસ કરીને આ દવાઓ લેવાથી તેને કોઈ પણ પ્રકારનો ફરક પડ્યો ન હતો. આ બીમારીના કારણે તેની પત્નીને ખૂબ જ પીડા થઇ પછી તેની પત્નીને હીરાનો વેપારી…