બોલીવુડની અનેક અભિનેત્રીઓએ મુંબઈના ફેશન શોમાં ધૂમ મચાવી, પોતાના આકર્ષક લુક થી લોકોને જોવા પર મજબૂર કરી દીધા. જુઓ વાયરલ તસવીરો
મુંબઈ ખાતે અવારનવાર અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેમાં થોડાક સમય પહેલા મુંબઈ શહેરમાં ત્રણ થી પાંચ મે દરમિયાન બોમ્બે ફેશન વિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેશન વિક માં અનેક બોલીવુડની અભિનેત્રી જોવા મળી હતી જેમાં સોનાક્ષી સિંહા, તમન્ના ભાટિયા, ઈશા માલવયા, પ્રિયંકા ચૌધરી એવી અનેક ખૂબસૂરત અભિનેત્રી આ ફેશન શોમાં જોવા મળી…