સુરતમાં મહેકી ઊઠી માનવતા કિકાણી પરિવારમાં રહેતા 28 વર્ષીય પીનલબેન બ્રેઈન ડેડ થતા તેના અંગો દ્વારા પાંચ લોકોને મળી નવી જિંદગી

સુરતમાં મહેકી ઊઠી માનવતા કિકાણી પરિવારમાં રહેતા 28 વર્ષીય પીનલબેન બ્રેઈન ડેડ થતા તેના અંગો દ્વારા પાંચ લોકોને મળી નવી જિંદગી

આજના સમયમાં હવે દરેક લોકો અંગદાન વિશે જાગૃત થઈ રહ્યા છે. તથા અન્ય લોકોમાં પણ આ જાગૃતતા ફેલાવી એક માનવતાનું કાર્ય કરી રહ્યા છે તે દરેક લોકો આજના સમયમાં સરાહનીય છે. તેવામાં સુરત શહેરમાંથી વધુ એક અંગદાન નો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં રહેતા 28 વર્ષીય પિનલબેન કિકાણી અચાનક પોતાના ઘરે બેભાન…