એનિમલ 2 ની અભિનેત્રી ભાભી ૨ તૃપ્તિ ડીમરીએ ફિલ્મના સેટ પરથી રાજકુમાર સાથે અનોખા અંદાજમાં કર્યો ડાન્સ,ઠુમકા એવા લગાવ્યા કે જુઓ વાયરલ વિડિયો

એનિમલ 2 ની અભિનેત્રી ભાભી ૨ તૃપ્તિ ડીમરીએ ફિલ્મના સેટ પરથી રાજકુમાર સાથે અનોખા અંદાજમાં કર્યો ડાન્સ,ઠુમકા એવા લગાવ્યા કે જુઓ વાયરલ વિડિયો

આપ સૌ લોકોએ બોલિવૂડમાં સુપરહિટ થયેલી ફિલ્મ એનિમલ તો જોય જ હશે. આ ફિલ્મમાં રણવીર કપૂર સાથે સાથે ભાભી ટુ થી ફેમસ થયેલી તૃપ્તિ ડીમરી એ દરેક લોકોને પોતાની ખુબસુરતી થી દીવાના બનાવી દીધા હતા ત્યારથી જ તે એક લોકોની વચ્ચે સફળ અભિનેત્રી બની ચૂકી હતી. હાલમાં તે વિકી વિધા કા વો વાલા નામની ફિલ્મનું…