ક્રિકેટ કોચ કપડાં ઉતારીને ખેલાડી પાસે મસાજ કરાવતો હતો – વિડીયો વાઇરલ થતા જ કોચ…
|

ક્રિકેટ કોચ કપડાં ઉતારીને ખેલાડી પાસે મસાજ કરાવતો હતો – વિડીયો વાઇરલ થતા જ કોચ…

ઉત્તર પ્રદેશના દેવરિયા સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે પ્રતિનિયુક્ત ક્રિકેટ કોચ અબ્દુલ અહદ, રમતગમત નિર્દેશક ડૉ. આર.પી. સિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોને જોતા આ કાર્યવાહી કરવામાં આવી છે. વાયરલ થયેલા વીડિયોમાં એક ક્રિકેટ કોચ હોસ્ટેલમાં સગીર ક્રિકેટ ટ્રેઈનીને મસાજ કરતા જોવા મળે છે. આદેશ હેઠળ, સસ્પેન્શનના સમયગાળા દરમિયાન,…