વાહ દિલ જીતી લીધું!!લાખો દીકરીઓના પિતા મહેશભાઈ સવાણી બાળકો માટે લાઇબ્રેરી અને રામ મંદિરનું કરશે નિર્માણ, હનુમાન જયંતીના દિવસે કર્યું ભૂમિ પૂજન જુઓ વાયરલ તસવીરો

વાહ દિલ જીતી લીધું!!લાખો દીકરીઓના પિતા મહેશભાઈ સવાણી બાળકો માટે લાઇબ્રેરી અને રામ મંદિરનું કરશે નિર્માણ, હનુમાન જયંતીના દિવસે કર્યું ભૂમિ પૂજન જુઓ વાયરલ તસવીરો

સુરત શહેરના બિઝનેસમેન અને હજારો દીકરીઓના પિતા પુત્ર અને ભાઈ તરીકેની જવાબદારી પોતાના ખંભે લેનાર મહેશભાઈ સવાણી હંમેશા લોક સેવાના કાર્યો સાથે જોડાયેલા રહે છે આ જ કારણથી તેમને લાખોની સંખ્યામાં લોકો ચાહે છે. પોતાના સ્થાપેલા પીપી સવાણી ગ્રુપ હેઠળ આજે તેઓ અનેક લોકોને સેવા કરે છે. મહેશભાઈ સવાણી ને બિઝનેસમેન સાથે સાથે લોકસેવકનું પણ…