આને તો ચમત્કાર કહેવાય!! માતાની નજર હટતા માત્ર આઠ મહિનાનો માસુમ બાળક બીજા માળના પતરા પર લટકી ગયો પરંતુ એક ચાદર એ બચાવ્યો બાળકનો જીવ ઘટના જાણી તમારા પણ હોંશ ઉડી જશે
બાળપણમાં તમામ બાળકો નો સ્વભાવ ખૂબ ચંચળ હોય છે. અને તે કંઈ પણ વિચાર્યા વગર જોખમી કાર્ય કરી દેતા હોય છે. નાનપણમાં બાળકની સમજણ શક્તિ ખૂબ જ કમજોર હોય છે. આ જ કારણે તે કોઈ પણ કાર્ય કરવામાં જરાય વિચાર કરતા નથી અને આ જ કારણે ઘણી વાર અનેક મુશ્કેલીનો સામનો પરિવારજનોને કરવો પડે છે….