હે ભગવાન આ તે કેવું દુઃખ!! મામા અને ભાણીના એક જ દિવસે તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી દર્દનાક મોત સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો
સમગ્ર ગુજરાતમાં અનેકવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. આ દરમિયાન નવસારીમાંથી એક પરિવારમાંથી બે સભ્યોના મૃત્યુના કિસ્સા સામે આવ્યા છે. જેને લઈને પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું. તળાવના ઊંડા પાણીમાં નાહવા પડેલા મામાનું ખૂબ જ દર્દનાક રીતે મૃત્યુ થયું હતું તો ભાણી નું પણ ગળામાં દુપટ્ટો ફસાઈ જવાથી મૃત્યુ થયું હતું. આવી રીતે…