IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સની હાર બાદ સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે એક બાળકને એવી ગિફ્ટ આપી કે લોકો એ મન ભરી ને વખાણ કર્યા, વાયરલ વિડીયો તમારું દિલ જીતી લેશે

IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સની હાર બાદ સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે એક બાળકને એવી ગિફ્ટ આપી કે લોકો એ મન ભરી ને વખાણ કર્યા, વાયરલ વિડીયો તમારું દિલ જીતી લેશે

Ipl 2024 માં પાંચ વાર ચેમ્પિયન બની ચૂકેલી મુંબઈ ઇન્ડિયન ટીમ આ વખતે પોતાના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા ની કેપ્ટન હેઠળ રમી રહી છે પરંતુ આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ કંઈ ખાસ પ્રદર્શન કરી રહી નથી જેથી તમામ ચાહકો ખૂબ જ નારાજ જોવા મળ્યા હતા. પોતાની ગઈ મેચ મુંબઇ ઇન્ડિયન્સ લખનઉ ની ટીમ સામે રમી હતી…