યમનોત્રી યાત્રાએ જતા પહેલા આ વાંચી લેજો!! પહાડી રસ્તામાં ભક્તો સાથે ઘોડા અને ખચ્ચર જેવા પ્રાણીઓ ખૂબ ખરાબ રીતે ફસાયા, સુરક્ષા પર ઉભા થયા અનેક સવાલ જુઓ વાયરલ વિડિયો
તમામ ભક્તોની આતુરતાનો અંત આવી ગયો છે અને પૂરા ઉત્સાહ અને શ્રદ્ધા વિશ્વાસ સાથે ચારધામની યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભારતીય સંસ્કૃતિમાં ચારધામની યાત્રાનું અનેરૂ મહત્વ છે. પરંતુ યાત્રા દરમિયાન વ્યવસ્થાના ભાગરૂપે અનેક સવાલ ઊભા થયા છે કારણ કે પ્રથમ દિવસે જ 12,000 થી વધુ લોકો યમનોત્રી પહોચ્યા હતા. આ કારણથી ભારે ટ્રાફિક સર્જાય હતી…