ભારતના આ મંદિરના રસોડાનું મેનેજમેન્ટ જોઈને મગજ કામ નહીં કરે…! રોજ એક લાખ લોકો મફત જમે છે પરંતુ હજુ સુધી ઘટ્યું નથી ભોજન…જુઓ તસવીરો
મિત્રો, તમે ભારતમાં ઘણા મંદિરો જોયા હશે અને તેના ખોરાક વિશે સાંભળ્યું હશે. એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભોજન પીરસવા માટે રસોડું 24 કલાક ખુલ્લું રહે છે. આ મંદિરની વાત કરીએ તો અહીં લાખો લોકો પ્રસાદ લે છે. અમે ભારતના એક એવા મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં આવતા તમામ લોકો ભલે ગમે…