રાજસ્થાનના યુવકે માત્ર બે વીઘામાં શરૂ કરી ખેતી, આજે 3000 ખેડૂતોની ટીમ સાથે વર્ષે મેળવે છે 60 કરોડનું ટર્નઓવર જાણો કઈ પદ્ધતિથી મેળવી આટલી મોટી સફળતા

રાજસ્થાનના યુવકે માત્ર બે વીઘામાં શરૂ કરી ખેતી, આજે 3000 ખેડૂતોની ટીમ સાથે વર્ષે મેળવે છે 60 કરોડનું ટર્નઓવર જાણો કઈ પદ્ધતિથી મેળવી આટલી મોટી સફળતા

આપણા ભારત દેશમાં ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે કારણ કે તે દિવસ રાત મહેનત કરી દરેક લોકો સુધી ભોજન પહોચાડે છે તેથી જ ખેડૂતને કળિયુગનો ભગવાન પણ કહેવામાં આવ્યો છે.આજ ના યુવાનો ઘણી વખત પોતાની આવડત કળા અને અભ્યાસલક્ષી વિચારને ખેતીમાં મૂકી અનેક સુવિધાઓ ખેતી ક્ષેત્રે લાવતા હોય છે જેને કારણે દેશના અનેક ખેડૂતોને…