જુસ્સો તો જુઓ સાહેબ!! બંને હાથ પગમાં પોલિયો હોવા છતાં પણ આ યુવક સતત 16 કલાક મહેનત કરી મેળવે છે રોજી રોટી વાયરલ વિડીયો જોઈ તમે ભાવુક થઈ જશો
|

જુસ્સો તો જુઓ સાહેબ!! બંને હાથ પગમાં પોલિયો હોવા છતાં પણ આ યુવક સતત 16 કલાક મહેનત કરી મેળવે છે રોજી રોટી વાયરલ વિડીયો જોઈ તમે ભાવુક થઈ જશો

ઘણા લોકો પોતાના જીવનમાં ખરાબ પરિસ્થિતિ હોવા છતાં પણ સતત સંઘર્ષ કરી સફળતાના શિખરો પ્રાપ્ત કરતા હોય છે તેઓ કદી પોતાના જીવનમાં હાર માનતા નથી પરંતુ હાર સામે લડી જીવનમાં જીત હાસિલ કરતા હોય છે આવા અનેક વિડીયો અને ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. આવો જ એક સ્વીગી બોય નો વિડીયો સોશિયલ મીડિયામાં…