આવી રીતે રોહિત શર્માએ રિતિકા સજદેહને પ્રપોઝ કર્યું હતું – તેના ભાઈ યુવરાજસિંહ ને ખબર પડતા જ રોહિત શર્મા ને આપી ધમકી અને કહ્યું રીતિકાથી દૂર રહેજે…
રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમનો નિયમિત કેપ્ટન છે. વિરાટ કોહલી બાદ હવે BCCIએ રોહિત શર્માના ખભા પર ભારતીય ક્રિકેટ ટીમની જવાબદારી સોંપી છે, કારણ કે કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને પોતાની ટીમને આગળ લઈ જઈ શકે છે. .કેપ્ટન તરીકે તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. રોહિત શર્મા એકમાત્ર…