બાળકને વિદેશ મોકલતા થોડો વિચાર કરજો!! ભારતીય યુવકનું કેનેડામાં રસ્તો ક્રોસ કરતી વખતે ટ્રકે જોરદાર ટક્કર મારતા થયુ દર્દનાક મોત અકસ્માતના દ્રશ્યો તમે જોઈ નહીં શકો
હાલમાં અનેક ભારતીય યુવાનો વિદેશ તરફ જઈ રહ્યા છે. ઘણા લોકોનું સપનું વિદેશ અભ્યાસ કરી પોતાની કારકિર્દી બનાવવાનું હોય છે પરંતુ ઘણા લોકોને આ સપનું અધૂર જ મૂકવું પડે છે. હાલમાં વિદેશની ધરતીમાંથી અનેકવાર અકસ્માત આત્મહત્યા અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે જેને કારણે આવનારા સમયમાં જતા વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓ ભારે મુશ્કેલીના…