શહીદ જવાનની દીકરી ના લગ્નમાં CRPF ના જવાનોએ હાજરી આપી એવું કાર્ય કર્યું કે તમે પણ વખાણ કરતા નહીં થાકો

શહીદ જવાનની દીકરી ના લગ્નમાં CRPF ના જવાનોએ હાજરી આપી એવું કાર્ય કર્યું કે તમે પણ વખાણ કરતા નહીં થાકો

હાલ સમગ્ર ભારતમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઘણીવાર અમુક લગ્ન સોશિયલ મીડિયામાં અને લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની જતા હોય છે આવા જ એક લગ્ન રાજસ્થાનમાં સામે આવ્યા છે. આ લગ્નમાં સીઆરપીએફના જવાનોએ શહીદ દીકરીઓના લગ્નમાં પિતા અને પુત્રની જવાબદારી સંભાળી તમામ દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. 23 એપ્રિલના રોજ વીર શહીદ રાકેશ મીનાની…