ભગવાન પ્રત્યે ભાવ તો જુઓ!!દિલ્હીની એક મહિલાએ અયોધ્યા પહોંચી ભગવાન શ્રીરામની મૂર્તિ જોતાની સાથે જ સોનાની ઈંટ બે કિલો કરતાં પણ વધારે સોનુ તથા પોતાના દરેક આભૂષણો ભગવાનની મૂર્તિ જોતાની સાથે જ સમર્પિત કરી દીધા

સમગ્ર દેશભરમાં રામનવમી ના પાવન પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી તથા સમગ્ર ભારત દેશમાં આવેલ ભગવાન શ્રી રામના મંદિરમાં ભવ્ય જન્મોત્સવ ઉજવાયો હતો. આ સાથે લાંબા વર્ષો બાદ ભગવાન શ્રીરામ ની જન્મભૂમિ અયોધ્યા ખાતે ખૂબ જ ભવ્ય અને શાનદાર રીતે જન્મોત્સવ ઉજવાયો હતો જેમાં અનેક લોકોએ ભગવાન શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી…