સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવો નેશનલ ક્રશ આવ્યો સામે,આ અભિનેત્રી ની સુંદરતા તમને બધું જ ભુલાવી દેશે નામ જાણી તમે પણ વિચારમાં પડી જશો
જે બોલીવુડ અને સાઉથની અનેક અભિનેત્રીઓ ફિલ્મોમાં પોતાનો અભિનય કરી લોકોની વચ્ચે નેશનલ ક્રશની ઓળખ ઊભી કરતી હોય છે. અત્યાર સુધી શ્રદ્ધા કપૂર થી માંડી રશ્મિકા મંધાના લોકોની વચ્ચે નેશનલ ક્રશ તરીકે ઓળખવામાં આવતી હતી. પરંતુ આ બાદ રણબીર કપૂરની આવેલી એનિમલ ફિલ્મમાં ભાભી ટુ નો રોલ નિભાવનાર તૃપ્તિ ડીમરી ફરીવાર લોકોમાં નવો ક્રશ બની…